ગુજરાતીમાં માહિતી

નોંધણી કરવી અને મત આપવો સરળ છે. દક્ષિણ ઑસ્ટ્રેલિયન રાજ્યની ચૂંટણીઓ વિશે અને કેવી રીતે નોંધણી કરવી અને મત આપવો તે વિશેની માહિતી અહીં ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાય છે:

State elections

Web Icon ReadRead

Web Icon WatchWatch

 

Web Icon ContactContacts

જો તમને એક દુભાષિયાની જરૂર હોય, તો કૃપા કરીને ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રેટિંગ સર્વિસ (TIS નેશનલ) ને 13 14 50 પર કૉલ કરો અને તેઓને 1300 655 232 પર ઇલેક્ટોરલ કમિશન SA ને ટેલિફોન કરવા કહો. અમારા વ્યવસાયનો સમય, સોમવારથી શુક્રવાર, સવારે 9 થી સાંજે 5 (CST) સુધીનો છે.