Gujarati
ગુજરાતીમાં માહિતી
Enrolling and Voting at the 2019 by-election (Gujarati)
જો તમને એક દુભાષિયાની જરૂર હોય, તો કૃપા કરીને ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રેટિંગ સર્વિસ (TIS નેશનલ) ને 131 450 પર કૉલ કરો અને તેઓને 1300 655 232 પર ઇલેક્ટોરલ કમિશન SA ને ટેલિફોન કરવા કહો. અમારા વ્યવસાયનો સમય, સોમવારથી શુક્રવાર, સવારે 9 થી સાંજે 5 (CST) સુધીનો છે.